Gujarat Housing Board
Gujarat Housing Board
Gujarat Housing Board
Gujarat Housing Board

Current News

=>  ૫૦ % પેનલ્ટીની રાહત યોજનામાં મુદત વઘારો તા : ૦૧/૦૮/૨૦૧૮ થી તા : ૨૯/૦૯/૨૦૧૮ સુઘી કરવામાં આવેલ છે. Advertisement.

=>  ગુજરાત સરકારશ્રીના તા.૧૩.૦૭.૨૦૧૮ ના જાહેરનામા મુજબ્ તા. ૧૩.૦૭.૨૦૧૮ થી શ્રી લોચન સેહરા (IAS) એ ગુજરાત હાઉસીંગ બોર્ડ ના કમિશ્નરશ્રી તરીકે ચાર્જ સંભાળેલ છે.

=>  ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તબકકા “૬” હેઠળ, પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત (૧) હાથીજણ (૨) સાણંદ (૩) ઘોળકા (૪) દહેગામ (૫) વિસનગર (૬) પાટણ (૭) મહેમદાવાદ (૮) ગોરવા (૯) તરસાલી (૧૦) છાપરાભાઠા (૧૧) સચિન (૧૨) કોસાડ (૧૪) ઉપલેટા. ખાતે ડીમાન્ડ સર્વે તા : ૨૭/૦૭/૨૦૧૮ ના રોજ ડીમાન્ડ સર્વે પૂર્ણ થયેલ છે. વિગત માટે વેબસાઈટ પર બ્રોશર જોવા વિનંતી છે.

=>  ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હેઠળ (૧) ઝાલોદ (૨) બોરસદ (૩) ડભોઈ (૪) બોટાદ (૫) કપડવંજ (૬) કેશોદ (૭) પાટડી. નગરપાલિકામાં આવાસો માટે નો ડીમાન્ડ સર્વે તા : ૨૭/૦૭/૨૦૧૮ ના રોજ ડીમાન્ડ સર્વે પૂર્ણ થયેલ છે. જેની વિગતો માટે વેબસાઈટ પર બ્રોશર જોવા વિનંતી છે.

=>  બોર્ડની તથા સ્લમ કલીયરન્સ સેલની બાકી રહેલ વસુલાત અંગે પેનલ્ટીની રકમ જે વસુલ કરવાની બાકી છે તેમાં ૫૦% રાહત આપવાની સરકારશ્રીએ મંજુરી આપેલ છે આ રકમ જો મકાન ઘારક દ્વારા એક સાથે ભરપાઈ કરવાની ઈરછા દર્શાવે તો તા : ૦૧/૦૪/૨૦૧૭ પછી પેનલ્ટીનો દર હાલ જે માસિક ૨% (૧૦૦%) જેટલો છે તેના બદલે ૧% (૫૦%) લેખે ગણતરી કરીને દસ્તાવેજ સમયે ઉપરોકત રાહત મળવાપાત્ર રહેશે. આ માટે સંબંઘિત જાગીર વ્યવસ્થાપક કચેરીનો સંપર્ક કરી જરૂરી વિગતો મેળવી લેવાની રહેશે.

=>  સરકારશ્રી દ્વારા તા : ૨૧/૦૪/૨૦૧૮ થી ગુજરાત હાઉસીંગ બોર્ડના ફલેટવાળા મકાનોમાં થયેલ દબાણ/અનઘિકૃત બાંઘકામના વપરાશની ફી વસુલ લઈ દસ્તાવેજ કરી આપવામાં મંજુરી આપવામાં આવેલ છે.

=>  સરકારશ્રી દ્વારા તા : ૨૧/૦૭/૨૦૧૮ થી ગુજરાત હાઉસીંગ બોર્ડના ટેનામેન્ટવાળા મકાનોમાં થયેલ દબાણ/અનઘિકૃત બાંઘકામના વપરાશની ફી વસુલ લઈ દસ્તાવેજ કરી આપવામાં મંજુરી આપવામાં આવેલ છે.

=>  Gujarat Housing Board had completed 522 LIG-II units at Bhuj. These houses are occupied with 135 sq. carpet area, having one Bed Room, Hall & Kitchen. The handing over ceremony was conducted by Honorable Guest on 26-08-2017.

=>  Gujarat Housing Board had invited all beneficiaries of Gota and Sanand housing scheme which was held on 7th of September – 2017. This function is to be inaugurated by Honorable Persons

=>  Gujarat Housing Board has given the name “Vir Savarkar Heights” to Gota Scheme and “Atal Residency” to Sanand Scheme.

Gujarat Housing Board had invited all beneficiaries of Gota & Sanand scheme to remain present with their whole family on 7th - September – 2017 for “Lokarpan Programme”.

Venue:

Auditorium Hall, (3:00 P.M Onwards)
Gujarat University Ground,
Ahmedabad